Checked elsewhere / Vishvas News

“પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના 2023-24. ભારત સરકારે આ પ્રધાનમંત્રી ફ્રી લેપટોપ યોજના શરૂ કરી છે, જે ખાસ કરીને તમામ ભારતીય રાજ્યો માટે છે. તમામ પાત્ર વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટના માધ્યમથી PM ફ્રી લેપટોપ યોજના માટે અરજી કરી શકે છે.”
Social media posts Claim dated 27 Feb 2023.
Vishvas News rated thisFALSE

What Vishvas News found

કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ માટે ફ્રી લેપટોપ જેવી કોઈ યોજના ચલાવી રહી નથી. રજિસ્ટ્રેશન માટે બનાવેલી વેબસાઈટ ફેક છે.

Their words, from the summary they publish with the rating.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.