Checked elsewhere / Vishvas News

“28 મેના રોજ રાત્રે 10 વાગ્યે હૈદરાબાદમાં એક પોલીસકર્મીને માર માર્યો હતો.”
Social media posts Claim dated 18 Jun 2021.
Vishvas News rated thisFalse

What Vishvas News found

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ થયેલી પોસ્ટ નકલી હોવાનું બહાર આવ્યું છે. કેટલાક લોકો ગુજરાતનો જુનો વીડિયો હૈદરાબાદના નામે વાયરલ કરી રહ્યાં છે. 2020 ઑક્ટોબરના રોજ, ગુજરાત, અમદાવાદમાં એક નશામાં પોલીસને લોકોએ માર માર્યો હતો.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 18 June 2021. Vishvas News (India) looked into it and published its finding on 18 June 2021. Its rating was “False”.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.