“રામજન્મભૂમિ સ્થળ પર ખોદકામ દરમિયાન તાંબાના પત્તાં મળ્યા - 488 વર્ષની રાહની સાચી પરાકાષ્ઠા..”
Social media posts
Claim dated 24 Jun 2021.
Vishvas News rated thisFalse
What Vishvas News found
રામ મંદિરના નિર્માણ માટે પાયાના ખોદકામ દરમિયાન મળેલા એક પ્રાચીન તાંબ્રપત્ર ના દાવા સાથે વાયરલ થયેલી વિડિઓનો સંબંધ અયોધ્યા સાથે નથી. અયોધ્યાના નામે ખોટા દાવા સાથે અન્ય કોઈ જગ્યાએનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Saved copy of the posthttps://perma.cc/TFY8-CPWQ
Links recorded by Vishvas News. Some posts may have been deleted since.
This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.