Checked elsewhere / Vishvas News

“બુરખામાં છોકરીઓ સાથે બેઠેલા તાલિબાનો”
Social media posts Claim dated 27 Aug 2021.
Vishvas News rated thisFalse

What Vishvas News found

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો. વાયરલ થઈ રહેલી તસવીર, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પુરુષ બુરખો પહેરેલી મહિલાઓ વચ્ચે બેઠો છે, તેને એડિટેડ છે અને ઓલટર્ડ કરવામાં આવ્યો છે. ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી નકલી તસવીર બનાવવા માટે તાલિબાનના સમર્થનમાં મહિલાઓની બેઠકનો અસલ ફોટો એડિટ કરવામાં આવ્યો છે.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 August 2021. Vishvas News (India) looked into it and published its finding on 27 August 2021. Its rating was “False”.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.