“દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો ફિલ્મ ‘ધ કાશ્મીરી ફાઇલ્સ’ પછીનો છે.”
Social media posts
Claim dated 24 Mar 2022.
Vishvas News rated thisMisleading
What Vishvas News found
વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયો અંગે ભ્રામક દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ઓક્ટોબર 2021નો છે, જ્યારે ફિલ્મ 11 માર્ચ, 2022ના રોજ રિલીઝ થઈ છે. આ વીડિયોને ફિલ્મ ‘ધ કાશ્મીરી ફાઇલ્સ’ સાથે કોઈ લેવાદેવા નથી.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 March 2022. Vishvas News (India) looked into it and published its finding on 25 March 2022, 1 day later. Its rating was “Misleading”.
This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.