Checked elsewhere / Vishvas News

“ગુજરાતના પાટણ શહેરમાં સિટી પોઈન્ટ મોલમાં બે આતંકવાદીઓ ઝડપાયા હતા.”
Social media posts Claim dated 17 Aug 2021.
Vishvas News rated thisFalse

What Vishvas News found

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોલીસની સજ્જતા અને સતર્કતા ચકાસવા માટે ગુજરાતના પાટણ શહેરમાં કરવામાં આવેલી મોકડ્રીલનો એક વિડીયો આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હોવાના ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by Vishvas News. Some posts may have been deleted since.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.