Checked elsewhere / Vishvas News

“દીપડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો દીપડા સાથે જોવા મળી રહ્યા છે. તો દીપડાને પણ ધીમે-ધીમે ચાલતા જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વીડિયો તારાગઢ ગામનો છે. ત્યાં દીપડાએ કાંચી દારૂની ભઠ્ઠીમાંથી દારૂ પીધો હતો. જેના કારણે તેની આવી હાલત થઈ ગઈ. આ વીડિયો યુટ્યુબ શોર્ટ્સ પર પણ ઘણો વાયરલ થયો છે.”
Social media posts Claim dated 7 Dec 2023.
Vishvas News rated thisMISLEADING

What Vishvas News found

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ફેક સાબિત થયો. વાસ્તવમાં આ વીડિયો મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાનો છે. આ દીપડો માનસિક બિમારીના કારણે આવું કૃત્ય કરતો હતો.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by Vishvas News. Some posts may have been deleted since.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.