“અમદાવાદમાં એક મુસ્લિમ યુવકે એક હિન્દુ યુવતીની છેડતી કરી તો પીડિતાએ તેને જાહેરમાં માર માર્યો.”
Social media posts
Claim dated 24 Jun 2023.
Vishvas News rated thisFALSE
What Vishvas News found
અમદાવાદમાં વિદ્યાર્થિનીએ રોડ રોમિયોને માર માર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલાને સાંપ્રદાયિક રંગ આપીને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 24 June 2023. Vishvas News (India) looked into it and published its finding on 15 July 2023, 21 days later. Its rating was “FALSE”.
This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.