“સોશિયલ મીડિયાના વિભિન્ન પ્લેટફોર્મ પર ફરી એકવાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ દુષ્પ્રચારની ઈચ્છા સાથે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા ગાંધીના નિકાહ એક મૌલવીએ કરાવ્યા હતા.”
Social media posts
Claim dated 1 Oct 2022.
Vishvas News rated thisFALSE
What Vishvas News found
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પ્રિયંકા ગાંધીના નિકાહવાળી પોસ્ટ ફેક સાબિત થઈ હતી. તેમનાં લગ્ન કોઈ મૌલવીએ નહીં, પણ ગાંધી પરિવારના પુરોહિતે કરાવ્યાં હતાં.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 1 October 2022. Vishvas News (India) looked into it and published its finding on 1 October 2022. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by Vishvas News. Some posts may have been deleted since.
This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.