Checked elsewhere / Vishvas News

“દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શખ્સ અસદુદ્દીન ઓવૈસી પર હુમલો કરનાર આરોપી સચિન છે.”
Social media posts Claim dated 2 Apr 2022.
Vishvas News rated thisFalse

What Vishvas News found

વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની તપાસ કરી અને શોધ્યું કે વાયરલ દાવો ખોટો છે. તસવીરમાં દેખાઈ રહેલ શખ્સ સચિન નથી, પરંતુ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૌધરીજીના PRO નિતેશસિંહ તોમર છે.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 2 April 2022. Vishvas News (India) looked into it and published its finding on 16 February 2022. Its rating was “False”.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.