Checked elsewhere / Vishvas News

“આજે આખા દેશમાં લોકો ઓક્સિજન વિના મરી રહ્યા છે અને આ કોંગ્રેસ શાસિત રાજસ્થાને મોદી સરકાર પાસે વધુ ઓક્સિજનની માંગ કરી હતી, પરંતુ તેમની પાસે તેને સંગ્રહિત કરવાની જગ્યા નહોતી, તેથી તેઓએ ટેન્કર ખાલી કરવાની નવી પદ્ધતિનો આશરો લીધો, આ વીડિયો જયપુરનો છે @HMOIndia પગલાં લો”
Social media posts Claim dated 27 Jun 2021.
Vishvas News rated thisFalse

What Vishvas News found

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાઈરલ પોસ્ટ નકલી સાબિત થઈ. કેટલાક લોકો છેલ્લા વર્ષની વિડિઓને વર્તમાન ઓક્સિજન કટોકટી સાથે જોડીને વાયરલ કરી રહ્યાં છે. આ વાયરલ વીડિયો જુલાઈ 2020 માં જયપુરમાં નાઇટ્રોજનથી ભરેલા ટેન્કરના લિકેજનો છે.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 June 2021. Vishvas News (India) looked into it and published its finding on 27 June 2021. Its rating was “False”.

This check was done by Vishvas News, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.