“નાસા સેટેલાઇટે અહેવાલ આપ્યો કે લોકો ચંદ્ર પર આવતા-જતા જોવા મળી રહ્યા છે, પરંતુ PWDએ નકારી કાઢ્યું અને કહ્યું કે આ તેમનો વારાણસીનો રસ્તો છે.”
Vishvas News rated this: False
Vishvas News says: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ નકલી સાબિત થઈ. કેટલાક લોકો હવે મુંબઈના રસ્તાની જૂની તસવીરને વારાણસી કહીને વાયરલ કરી રહ્યા છે.