“નીતા અંબાણી વિશ્વનું સૌથી મોંઘુ પાણી પીવે છે”
Vishvas News rated this: False
Vishvas News says: નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. નીતા અંબાણીની આ તસવીર એડિટ કરવામાં આવી છે. વિશ્વની સૌથી મોંઘી બોટલમાં નીતા અંબાણી પીવાના પાણીને લગતી કોઈ સત્તાવાર માહિતી નથી.