“કેન્દ્ર સરકારે દરરોજ રાત્રે 11.30થી સવારે 6 વાગ્યા સુધી વોટ્સએપ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.”
Vishvas News says: કેન્દ્ર સરકારે આવો કોઈ આદેશ નથી આપ્યો, જેના કારણે વોટ્સએપ દરરોજ 11.30થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. ચેનલની ડોક્ટરેડ વીડિયો ક્લિપ વાયરલ કરીને ખોટો દાવો કરવામાં આવ્યો છે.